Category Archives: Uncategorized

સાથી વિના સંગી વિના

પડછાયો પંડનો પણ છોડે જ્યાં સાથ ન આવે કોઇ સંગી સાથી ત્યાં સાથ એકલાં જ આવ્યા એકલાં જ જવાના સાથી વિના સંગી વિના એકલાં જ જવાના મોહ માયાના તોડી બંધન ઉડી જશે હંસલો રહી જશે નિષ્પ્રાણ જડશરીર છાણ દર્ભની પથારી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વસંતથી પાનખર સુધી

વસંતથી પાનખર સુધી પાંગરતું જાય જીવન વસંતે મહોરે,ખિલે લહેરાય જીવન કળી થી પુષ્પના ખિલવા સુધી પાંગરતું જાય જીવન આળસ મરડી ખિલે પુષ્પ મહેંકે જીવન વસંત થી પાનખરની સફર.. “હયાત” થી “હતા”ની સફર.. ખિલવા થી ખરવા ની સફર.. ઉષ્મા ભર્યા ગુલાબી … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

રોજ એક દિવસ ઉગે નવો

રોજ એક દિવસ ઉગે નવો વણથંભી રફ્તાર…. સારો દિવસ,નરસો દિવસ… કોતરાઇ જાય કેટલાંક દિવસ કેલેંડરના તારિખીયામાં જ્ન્મદિવસ.. લગ્નદિવસ… મરણદિવસ… અંકાતા જાય સારા માઠાં દિવસો.. સુતા રાત્રે…ન જાણીએ કેવો ઉગશે દિવસ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થશે? માણી લો હરદિન માણી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

તું જિંદગી

જે ચહેરા જોઈને બાળપણથી યુવાન થયા. જે હાથ પકડીને પા પા પગલી ભરતા શિખ્યા વ્હાલથી માથે ફરતા એ હાથ આંખોના ઉંડાણથી ઉભરાતો એ સ્નેહ એ દરકાર એ ચિંતા એક જ લોહીનો એ અહેસાસ આમ સાવ અચાનક તું કેમ છીનવી લે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

રોજ એક દિવસ ઉગે નવો

રોજ એક દિવસ ઉગે નવો વણથંભી રફ્તાર…. સારો દિવસ,નરસો દિવસ… કોતરાઇ જાય કેટલાંક દિવસ કેલેંડરના તારિખીયામાં જ્ન્મદિવસ.. લગ્નદિવસ… મરણદિવસ… અંકાતા જાય સારા માઠાં દિવસો.. સુતા રાત્રે…ન જાણીએ કેવો ઉગશે દિવસ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થશે? માણી લો હરદિન માણી … Continue reading

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

કેવો છે આ માણસ

કેવો છે આ માણસ સમયને પણ વહેંચે ટુંકડાંઓમાં કરે નામકરણ… વિતેલી પળ…ભૂતકાળ… ચાલી રહેલી પળ…વર્તમાનકાળ.. આવી રહેલી પળ….ભવિષ્યકાળ અને ગુંચવી નાખે સમયને… બાંધી સાંકળે વિતેલા સમયને દોડે પાછળ આવનારા સમયની દોડે દોડે તેજ રફ્તારે…હાંફતો રહે પણ હોય જ્યાં નો ત્યાં.. … Continue reading

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

મુખવટા

અનેક મુખવટા ધારી આ માનવ સજાવે જીંદગીનો રંગમંચ આ માનવ બનાવતો રહે ને બદલતો રહે અનેકાનેક મુખવટા આ માનવ એક પછી એક ભજવે નિત નવા પાત્રો આ માનવ ઓઢી વિધ વિધ મુખવટા સંતાડે સાચી લાગણી આ માનવ અનેક મુખવટા ધારી … Continue reading

Posted in Uncategorized | Tagged | 2 ટિપ્પણીઓ