વસંતથી પાનખર સુધી

વસંતથી પાનખર સુધી પાંગરતું જાય જીવન

વસંતે મહોરે,ખિલે લહેરાય જીવન

કળી થી પુષ્પના ખિલવા સુધી પાંગરતું જાય જીવન

આળસ મરડી ખિલે પુષ્પ મહેંકે જીવન

વસંત થી પાનખરની સફર..

“હયાત” થી “હતા”ની સફર..

ખિલવા થી ખરવા ની સફર..

ઉષ્મા ભર્યા ગુલાબી હસ્ત થી ઉષ્માહિન ભૂરા હસ્ત સુધી

બંધ પલકો તળે સપનાઓની ભરમાર

ખુલ્લી આંખોમાં પ્રતિબિંબાતી સ્થગિત જિંદગી

વસંત એટલે ખિલવું મહોરવું

વસંત એટલે જીવન…

પાનખર એટલે ખરવું સંકેલવું..

પાનખર એટલે મૃત્યું

 

Advertisements

About darshikashah

i am holding Ph.D degree in Botany,i have passion for nature and i am much interested in gujarati literature particularly poems.....i am also writing gujarati poems..... i am nature lover and it reflects in my creations....i am based at Vatvruksh nagri of Gujarat....ya i am staying in Vadodara...
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to વસંતથી પાનખર સુધી

  1. Dinesh Sheth કહે છે:

    “વસંતથી પાનખર” એટલે જીવનનો સાર “જન્મથી મૃત્યું” સુધી
    વાહ…..સુંદર કલ્પનાનું સુંદર વર્ણન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s