Monthly Archives: જુલાઇ 2013

રોજ એક દિવસ ઉગે નવો

રોજ એક દિવસ ઉગે નવો વણથંભી રફ્તાર…. સારો દિવસ,નરસો દિવસ… કોતરાઇ જાય કેટલાંક દિવસ કેલેંડરના તારિખીયામાં જ્ન્મદિવસ.. લગ્નદિવસ… મરણદિવસ… અંકાતા જાય સારા માઠાં દિવસો.. સુતા રાત્રે…ન જાણીએ કેવો ઉગશે દિવસ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થશે? માણી લો હરદિન માણી … Continue reading

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

કેવો છે આ માણસ

કેવો છે આ માણસ સમયને પણ વહેંચે ટુંકડાંઓમાં કરે નામકરણ… વિતેલી પળ…ભૂતકાળ… ચાલી રહેલી પળ…વર્તમાનકાળ.. આવી રહેલી પળ….ભવિષ્યકાળ અને ગુંચવી નાખે સમયને… બાંધી સાંકળે વિતેલા સમયને દોડે પાછળ આવનારા સમયની દોડે દોડે તેજ રફ્તારે…હાંફતો રહે પણ હોય જ્યાં નો ત્યાં.. … Continue reading

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

મુખવટા

અનેક મુખવટા ધારી આ માનવ સજાવે જીંદગીનો રંગમંચ આ માનવ બનાવતો રહે ને બદલતો રહે અનેકાનેક મુખવટા આ માનવ એક પછી એક ભજવે નિત નવા પાત્રો આ માનવ ઓઢી વિધ વિધ મુખવટા સંતાડે સાચી લાગણી આ માનવ અનેક મુખવટા ધારી … Continue reading

Posted in Uncategorized | Tagged | 2 ટિપ્પણીઓ