Monthly Archives: સપ્ટેમ્બર 2012

બસ આમ જ જીવાતી જશે જીંદગી

બસ આમ જ જીવાતી જશે જીંદગી   આમ જ બસ આમ જ જીવાતી જશે જીંદગી ભાવ અભાવમાં અટવાતા અટવાતા બસ આમ જ જીવાતી જશે જીંદગી બાળપણમા પિતાની છત્રછાયામાં કિશોરવયે ભાઈઓની છાયામાં પરણીને પતિની છત્રછાયામાં ને વ્ર્રૂધ્ધાવસ્થામાં સંતાનોની છાયામાં  આમ જ … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

શુ લઈ જઈશુ ભાથુ…….

બનાવી લો સુચી,શુ લઈ જઈશુ સથવારે.. શુ લઈ જઈશુ ભાથુ મોટા પ્રવાસે…. ખાલી હાથ આવ્યા ખુલ્લા ખાલી હાથ જઈશુ.. લઈ જઈશુ તો….. બસ…. સત્કર્મોની સુવાસ,સદભાવનાનુ ભાથુ… સ્નેહસિક્ત સમ્બન્ધોની મહેક,ને ઢગલાબન્ધ યાદો… લઈ જઈશુ તો….. બસ…. ભાર વિનાનુ તદ્દન હળવુ મન… … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા