Monthly Archives: મે 2012

જીંદગી એટલે…

જીંદગી એટલે… જન્મવુ,ઉછરવુ,મોટા થવુ ભણવુ,ગણવુ,પગભર થવુ,કમાવવુ, પરણવુ,જણવુ,કુટુમ્બભર થવુ.. જીંદગી એટલે… ભણાવવુ,ગણાવવું,કમાતા કરવા, પગભર કરવા, પરણાવવા,પસ્તાવવા કુટુંબ વધારવુ..  જીંદગી એટલે… દેવ દર્શને જવુ,આંખ આડા કાન કરવા પેંશન ખાવું,ગમ ખાવો બીપી, ડાયાબિટીસને તાબે થવું જીંદગી એટલે… બગીચાના બાંકડે બેસવું થોડુ ચાલવુ,થોડુ બોલવું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મા

    જગત સાથે નાતો જોડાવનારી                                           એ અમીભયાઁ પ્રથમ સ્પર્શ થી, જગનો પરિચય કરાવનારી, મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર…….. રાતોની રાતો જાગતી., સતત સ્નેહ વરસાવતી, દુ:ખ વેઠી સુખ વહાવતી   મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર…….. તું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

આ લો ખુલી ગયા યાદોના પટારા…

આ લો ખુલી ગયા યાદોના પટારા… પહોચી ગઈ ફરી બાળપણમા.. કડવી મીઠી યાદોની સફરે… આ લો થયા જીવંત સર્વે પાત્રો જાણે ચાલુ થઈ ગઈ ચલચિત્રની પટ્ટી આ વ્હાલા દાદા ને દાદી મીઠી… સમ્ભળાવતી વાર્તા કનૈયાની ઝુલતા ઝુલતા હિંચકે દાદા ને … Continue reading

Posted in Uncategorized | Leave a comment