Monthly Archives: ડિસેમ્બર 2011

ઈચ્છાઓ અંતહિન ઈચ્છાઓ…..

અંતહિન ઈચ્છાઓ, અનંત અપેક્ષાઓ.. થાય પુરી એક નિખરે વળી અનેક… એક જ નહી પ્રકાર એનો,હરપળ નોખી દરેક.. ઈચ્છા,અપેક્ષા,આશા નિરાશાની ભાવનાઓમા અટવાતો રહે માનવી.. દોડે દોડે હાફતો રહે માનવી… કાલની ચિંતામા ભુલે આજને માનવી.. બાળપણથી યુવાની.. યુવાનીથી પ્રૌઢત્વ.. પ્રૌઢત્વથી વ્રુધ્ધત્વ તરફ … Continue reading

Posted in Uncategorized | 3 ટિપ્પણીઓ

સમય સમય સમય……..

સમય સમય સમય આપે ઢગલો સ્મ્રુતિઓ સમય હરહમેશ આપતો રહે કાઇક ને કાઇક સમય પણ ન થાય કદી સ્થગિત સમય… રહે ફરતુ કાળચક્ર સમયનુ.. રહે ઘુઘવતો દરિયો અવિરત કાળચક્રનો.. ધરે ભેટ ક્ષણોની માનવીને સમય.. ક્યારેક કાઇક  અમુલ્ય ઝુટવી લેતો સમય … Continue reading

Posted in Uncategorized | Leave a comment