Monthly Archives: ઓગસ્ટ 2011

છલકે છલોછલ ક્રિશ્ન………….

મન ગોકુલ,તન વ્રુન્દાવન મારુ, છલકે છલોછલ ક્રિશ્ન ભીતર મારી, બની સિતારી શ્વાસની ધબકે વાંસળીના સુર ભીતર મારી, અંતરથી દુર પણ અંતરથી ખુબ નજીક છે ક્રિશ્ન મારી, વસે મનમા શ્વસે તનમા ક્રિશ્નમુરારી, શીદને શોધુ ગલી ગલી એતો વસે છે ભીતર મારી, … Continue reading

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

શ્વાચ્છોશ્વાસ

જોખી જોખીને આપ્યા શ્વાચ્છોશ્વાસ  કિરતારે ભરી ભાથુ શ્વાચ્છોશ્વાસનુ જીવે માનવી તેજ રફ્તારે ના અપાય ઉછીના ના લેવાય ઉછીના… પામીએ એટલા જ જેટલા આપ્યા કિરતારે લયમા શ્વાચ્છોશ્વાસની ધબકતી રહે જીન્દગી ટુંકાય કોઇના, લમ્બાય કોઇના બસ એમજ જાણ્યે અજાણ્યે જીવાતી જાય જીન્દગી………

Posted in Uncategorized | Leave a comment

શુન્યાવકાશ્

સર્જાય શુન્યાવકાશ ભાવનાત્મક્તાનો છેદાઈ જાય લાગણીના સાતેય પડ વર્તાય પાનખરના એન્ધાણ ભરવસંતે લોહીલુહાણ ર્હદય  પણ ના દેખાય રક્તરેલો એક ચુપચાપ કંતાય જવાય અન્દર અન્દર માય્હલી વાત રહે અતિગુપ્ત ના કહેવ્વ્ય ના સહેવાય.. કરમાતા રહીયે ને ભરમાવતા રહીયે ભરતા રહીયે તસુ … Continue reading

Posted in Uncategorized | 5 ટિપ્પણીઓ