Monthly Archives: એપ્રિલ 2011

આવુ કેમ?

તારી ખુશીમા મારી ખુશી પણ મારી ખુશીમા તારી નહી…આવુ કેમ? હુ ઉત્સાહથી થનગનુ પણ તુ સાવ નિરુત્સાહી બની રહે…આવુ કેમ? એક્મેકના પુરક આપણે,પણ હવે એમ નથી લાગતુ…….આવુ કેમ? એક્માર્ગે સાથે ચાલવાના કોલ દિધેલા આપણે તો હવે….આવુ કેમ? હુ પુર્વ કહુ … Continue reading

Posted in Uncategorized | Leave a comment