Monthly Archives: ફેબ્રુવારી 2011

રોજ રોજ ભરે ડગ માનવી …

રોજ રોજ ભરે ડગ માનવી મ્રુત્યુ તરફ.. મુકે ફુંકી ફુંકીને એક એક કદમ… છિનવાતી જાય ક્ષણક્ષણ જીન્દગી એક એક કદમ.. જાણી અવિચલ સચ્ચાઈ મ્રુત્યુની.. કોઇ જીવે જીન્દગી છલોછલ… તો કોઇ રડે રાતે પાણીએ.. ક્ષણભંગુર જીન્દગી શાશ્વત મ્રુત્યુ.. માનશે જ્યારે માનવી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

એકબીજાની સાથે જ હોઇશુ…….

  લડીશુ ઝઘડીશુ રીસાઇશુ પણ અંતેતો  એકબીજાની સાથે જ હોઇશુ રીસાઇશુ મનાવીશુ આખરે બની ટેકણલાકડી એકબીજાની સાથે જ હોઇશુ ઝાઝવા વળશે આંખોએ ત્યારે સહારો બની એકબીજાનો સાથે જ હોઇશુ ઘુંટણ દુખશે કેડ દુખશે ત્યારે બામ ચોળવા એકબીજાને સાથે જ હોઇશુ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

માનવમન……….

તાગી લેવાય સાગરના અતળ ઉંડાણ ના ક્ળાય માનવમનના અક્ળ ઉંડાણ થાકે મથી મથીને માનવી કળવા આ અકળ ઉંડાણ અક્થ્ય પરિશ્રમે પણ રહે અકળ આ ઉંડાણ ક્યાક સાગરથી પણ વિશાળ મન…. તો ક્યાક ખાબોચિયા સમ છિછરા મન… ક્યાક નિર્મલ નિશ્છલ મન…. … Continue reading

Posted in Uncategorized | Leave a comment