Monthly Archives: જાન્યુઆરી 2011

બે પ્રુષ્ઠો વચ્ચે પુસ્તકના….

સમાઇ જશે જીન્દગી બે પ્રુષ્ઠો વચ્ચે પુસ્તકના…. લખાશે પ્રુષ્ઠે પ્રુષ્ઠે ગાથા જીવનસફરની…… ક્યારેક લખાશે ગધ્ય તો ક્યારેક પધ્ય લખશે લેખની… સમાશે ઉછળતી ઉર્મિઓના સાગર લહેરાતા….. ને સમાશે લાગણીઓના દરિયા લહેરાતા… ઉઠશે વિધ વિધ સ્પન્દનો સ્નેહના… ક્યાક લખાશે છન્દાસ ગઝલો તો … Continue reading

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

સમય……

  સર સર સરી જતો સમય…… જલપ્રપાતના વેગે વહી જતો સમય…. મથી રહ્યો માનવી પકડવા આ વેગીલો સમય…. ઘડીયાળના કાંટે ટક ટક વહી જતો સમય.. મથી રહ્યો પકડવા હુ મારો સમય… ના પકડાય સરી જતી ક્ષણો વહેતા સમયની….. બેબસ,બેબાકળા વિહવળ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ચાલ્યા જ કરીશુ…

ઉબડ ખાબડ રસ્તા, આ જીવનપથ ના, ચાલ્યા જ  કરીશુ,       આમ જ બસ, ચાલ્યા જ કરીશુ…… પડતા આખડતા ફરી થી,સમ્ભાળીને ઉઠીને, ચાલ્યા જ  કરીશુ,       આમ જ બસ, ચાલ્યા જ કરીશુ…… બધી જ સુખદ દુખદ પરિસ્થિતિને સહજતાથી લઈ ચાલ્યા જ  કરીશુ,       આમ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

નયન

હ્રદયની લાગણીઓનો આયનો આ નયન, રેલાવે વેદના-સંવેદના હ્રદયની આ નયન, મનુષ્ય હ્રદયની ઉમિઁઓને જોડતું માધ્યમ આ નયન, કડવી મીઠી સંવેદનાના વાહક આ નયન, કયારેક ખુબ સૌમ્ય સૌમ્ય આ નયન, કયારેક ભારેલા અગ્નિ જેવા દાહક આ નયન, કયારેક કરતા પ્રેમના અમિસિંચન … Continue reading

Posted in Uncategorized | Leave a comment

મા

  જગત સાથે નાતો જોડાવનારી એ અમીભયાઁ પ્રથમ સ્પર્શ થી, જગનો પરિચય કરાવનારી, મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર…….. રાતોની રાતો જાગતી., સતત સ્નેહ વરસાવતી, દુ:ખ વેઠી સુખ વહાવતી મમતાથી ભરેલી મીઠી મીઠી મા,તારા ઋણ અપાર…….. તું નારાયણી તું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

એકલા જ આવ્યા……..

એકલા જ આવ્યા…….. એકલા જ આવ્યા,એકલા જ જવાના….. સાથી વિના સંગી વિના એકલા જ જવાના.. જીવન એક મુસાફરખાનુ, બદલાતા જાય મુસાફર,એક આવે ને એક જાય…. ઘડી બે ઘડીના સાથ સહુના… તો પણ માનવ લાગણીના તાંતણે બન્ધાય…. અને કરોળીયાના જાળાની જેમ … Continue reading

Posted in Uncategorized | Leave a comment