Monthly Archives: ઓક્ટોબર 2010

જીવનની ભવાઈ

ભજવાઈ રહી છે જીવનની ભવાઈ, રંગલો ને રંગલીની ખરેખરી નવાઈ, નીત નવીન ભજવાઈ રહયા છે વેશ, બદલાતા જીવનના બદલાતા વેશ, પછી થાય છે વિદુષકનો પ્રવેશ્ કયારેક હસાવે, કયારેક રડાવે,ભજવાય છે એવા એવા વેશ, ભજવાઈ રહી છે જીવનની ભવાઈ, રંગલો ને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સાવ કોરા ધાકોર…..

ભરવરસાદે રહી ગયા અમે, સાવ કોરા ધાકોર થયા અમી છાંટણા બહુ તોય રહી ગયા અમે સાવ કોરા ધાકોર, ભરપુર નદીને કાંઠે રહી ગયા અમે સાવ તરસ્યા ને તરસ્યા, રાહ જોઈએ અમે ચાતક ની જેમ હજુ ય કે વરસે એવો મેઘો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વરસી વરસીને હળવી થઈ જાય…

  આવે અદેખાઇ આ વાદળીઓની…. વરસી વરસીને હળવી થઈ જાય… ને પછી દોડે હળવીફૂલ આમતેમ….. મનોઆકાશે ઘનઘોર  વાદળીઓ… વરસુ વરસુ કરતા ના વરસે… વરસે ફ્ક્ત એકાદ માવઠુ બનીને.. ને રહે ગોરમ્ભાયેલુ  ગોરમ્ભાયેલુ… વરસી જાઉ ધોધમાર અનરાધાર…. વહી જાઉ અવિરત નિરવ…. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ભાગ્યના ખેલ..

જીવનની આ તે કેવી વિટ્મ્બણા, આજે જે છે ‘હયાત’ પળભરમા બની જાય છે ‘હતા’ ભાગ્યના ખેલ આ નિરાળા, ફોટો પાડ્તો માનવી ખુદ બની જાય છે ‘ફોટો’ ને મઢાઈ જાય છે સુખડના હારથી, આપે માનવી કોલ આજીવન સાથના, પણ પળમા ના … Continue reading

Posted in Uncategorized | Leave a comment