Monthly Archives: સપ્ટેમ્બર 2010

એક દરિયો…..

એક દરિયો ઘુઘવે મારી ભીતર, ઉઠે તોફાની મોજા લાગણીઓના, મારી ભીતર આવે ભરતી જ ભરતી લાગણીઓની, મારી ભીતર વહેવા દેવી છે મુક્ત નિર્ભેળ લાગણીઓ, એક દરિયો ઘુઘવે મારી ભીતર, ઉઠે ઝંઝાવાતી તોફાન ક્યારેક, અથડાય અલગ અલગ લાગણીઓ,મારી ભીતર લેતો હિલોળા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ભાગ્યના ખેલ..

જીવનની આ તે કેવી વિટ્મ્બણા, આજે જે છે ‘હયાત’ પળભરમા બની જાય છે ‘હતા’ ભાગ્યના ખેલ આ નિરાળા, ફોટો પાડ્તો માનવી ખુદ બની જાય છે ‘ફોટો’ ને મઢાઈ જાય છે સુખડના હારથી, આપે માનવી કોલ આજીવન સાથના, પણ પળમા ના … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સંબંધો

સંબંધો નવા સંબંધોને જૂના સંબંધો તુટતા સંબંધોને સંધાતા સંબંધો, ક્ષણિક સંબંધો ને,જીવનભરના સંબંધો, વાસ્ત્વિક સંબંધોને,મૃગજળ શા સંબંધો, માનવજીવનને ટકાવી રાખતા આ અપરંપાર સંબંધો, લાગણીના છત્ર નીચે પોષતા ને પોષાતા આ સંબંધો, કયારેક ભિંસાય માનવી સંબંધોના આટાપાટામાં, કયારેક જીવનખેલ જીતાઈ જાય … Continue reading

Posted in Uncategorized | Leave a comment

માણસ છું હું આખરે……

હસતા હસતા છલકાઈ જાય છે આંખ રડતા રડતા છલકાઈ જાય છે આંખ ખુશીના આંસુ,દુખના આંસુ, મોતી બની ખરી જાય છે આંસુ, કયારેક હસુ, કયારેક રડું, માણસ છું હું આખરે…… લાગણીઓ કયારેક લહેરાઈ લહેરાઈ જાય, પ્રેમના ઘોડાપુર ઉમટે કયારેક, કયારેક જડ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

આદિ ને અનાદિ કાળથી………

આદિ ને અનાદિ કાળથી  કેમ સહેવુ હમ્મેશા સ્ત્રી એ જ કેમ મીરા એ જ કરવા વિષના પારખા ને સીતા એ જ આપવી અગ્નિપરિક્ષા આદિ ને અનાદિ કાળથી  કેમ સહેવુ હમ્મેશા સ્ત્રી એ જ કેમ દક્ષપુત્રી એ હોમાવુ અગ્નિકુંડમા ને પાંચાલી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

બની જાઉ…..

બની જાઉ એકાકાર આ સુન્દર સ્રુષ્ટિમા, સવારના કોમળ સુર્યકિરણમા ભળી જાઉ કિરણ બનીને, પમ્પાળી જાઉ તારા ગાલ હુંફાળો તડકો બનીને, ગોઠવાઈ જાઉ થનગનતા મોરલાનુ પિંછુ બનીને, શોભાવી દઉ ક્રુષ્ણના મુગુટને મોરપિચ્છ બનીને, સમાઈ જાઉ પતંગિયાની ટોળીમા એક રૂપકડુ પતંગિયુ બની … Continue reading

Posted in Uncategorized | Leave a comment

અણધાર્યુ….. અણચિંતવ્યુ……

અણધાર્યુ….. અણચિંતવ્યુ…… અણધાર્યુ ધારવુ ને ધારેલુ અણધાર્યુ થવુ……. અણચિંતવ્યુ થવુ ને થયેલુ અણચિંતવ્યુ રહેવુ… બન્ને પરિસ્થિતિમા અચલ રહેવુ….. ચિતરી દઈયે હૈયે આ વાત…. તો પામી લઈયે સુખના મુકામ…. ના રહે હૈયે કોઇ દુખની લાગણી કે દુખની ભાવના…. બની જાય માનવી … Continue reading

Posted in Uncategorized | Leave a comment