Monthly Archives: ઓગસ્ટ 2010

પ્રતિક્ષા

પ્રતિક્ષા ફરી એક સાંજ ઢળી ગઈ… કોયલની કૂક એમા ભળી ગઈ…. લમ્બાતા ગયા પડછાયા….ફરી એક રાત ઢળી ગઈ….. ઉઠ્યુ ઝળહળી આખુ શહેર ..ને પ્રતિક્ષાની પળો લમ્બાતી ગઈ…. સવાર પડી આ સોનાવર્ણી ને ટહુકી ઉઠી કોયલડી….. આથમતા ગયા પડછાયા ને ઠંડક … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ક્ષણ

ક્ષણ   સરી જતી સરકી જતી ક્ષણો, સમયના વ્હેણમા સરકી જતી ક્ષણો,  જીવાઈ જાય જીવન ક્ષણોમા,  છિનવાઈ જાય જીવન ક્ષણોમા, સમયને  તડપે, ક્ષણ ક્ષણ વહી જતી આ ક્ષણભંગુર ક્ષણો,  જીર્ણ થતો જાય માનવી, ક્ષણે ક્ષણે મુઠ્ઠીમાથી સરકી જતી રેતની જેમ,સર … Continue reading

Posted in Uncategorized | Leave a comment

નરી લાગણીભર્યા………..

નરી લાગણીભર્યા……….. નરી લાગણીભર્યા અમે તમને યાદ કરતા અશ્રુભરી આંખે સતત તમને યાદ કરતા વિતેલા સ્નેહબધ્ધ સમયને અમે યાદ કરતા હતી વિતાવી જે ક્ષણો આપની છાયામા અમે યાદ કરતા એ ખટમધુરી સુમધુર પળો અમે યાદ કરતા એ જ રિસામણા ને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ચહેરા

ચહેરા ચહેરા બધા બની ગયા આયના મારી આસપાસના, ઉતરી   ગયા    મુખવટા   બધા         ચહેરાના, લાગણીઓના   લહેરાતા     પાલવ ચિરાઈ ગયા, સ્નેહના મુશળધાર વરસતા મેઘ   રિસાઈ   ગયા, વરસું    વરસું  કરતી વાદળીઓ   વિખરાઈ  ગઈ, આમકેમ    અચાનક દુનિયા   જ  બદલાઈ   ગઈ, દરેક   ચહેરાની સચ્ચાઈ  પારદર્શક  … Continue reading

Posted in Uncategorized | Leave a comment

શું મોકલું???

  શું મોકલું???  ભીના વરસાદની કોમળ બુંદ મોકલું, મીઠી મીઠી માટી ની સુગંધ મોકલું, કોયલનો મીઠો ટહુકાર મોકલું, મોરલાનું મધુર નૃત્ય મોકલું, બંધ કર આંખ, સપનાની ભરમાર મોકલું, નટખટ બાળપણની ફરીયાદ મોકલું, આંખ તો ખોલ થોડો ઉજાસ મોકલું, ખુલ્લી આંખના … Continue reading

Posted in Uncategorized | Leave a comment