Monthly Archives: જુલાઇ 2010

એક દિ…

એક દિ… ઉંઘી જઈશ ચિરનિંદ્રા ઓઢીને એક દિ… ભળી જઈશ રાખમાં રાખ બનીને એક દિ… ઉડી જઈશ પવન બનીને પવન સાથે એક દિ… ખીલી જઈશ ફૂલ બનીને ફૂલવાડીમાં એક દિ… મહેંકી જઈશ મહેંક બનીને ફૂલની એક દિ… સમાઈ જઈશ તમારી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જીન્દગી…….

  ના સુખોના પૂર્ણવિરામ  ના દુખોના પૂર્ણવિરામ એ નુ નામ જ જીન્દગી સતત વહી જતી જીન્દગી… સુખ પછી દુખ,દુખ પછી સુખના અલ્પવિરામ રચતી જીન્દગી.. સતત વહી જતી જીન્દગી નદીના વહેણની જેમ,સમયના વહેણ સાથે બદલાતી જતી જીન્દગી સતત વહી જતી જીન્દગી… … Continue reading

Posted in Uncategorized | Leave a comment

જીવનપથ પર

જીવનપથ પર મળે જીવનપથ પર રાહી નવા નવા, કોઈ બને  સાથી  લાંબી   મજલના, કોઈ બને  સાથી   પળ   બેપળના, કોઈ   નિભાવે   સાથ    જીવનભર, કોઈ   ટુંકાવે     સાથ     પળોમાં, મળે જીવનપથ પર રાહી નવા નવા, કોઈ બની  જાય હ્રદયના  અંતરંગ, કોઈ   ઉપરછલ્લા     દેખાવા  … Continue reading

Posted in Uncategorized | Leave a comment

આવ, દોસ્ત

આવ, દોસ્ત આવ, દોસ્ત ઘુમી આવીએ , બચપનની ગલીઓમા,                                            ખોલી દઈએ યાદોના પટારા, આ જો નિક્ળ્યા એમાથી, ગિલ્લી  ડંડા ને બેડ્મિગ્ટ્ન, યાદ આવી એ નટખટ અંચાઈ, ત્યા જો ત્યા જો પેલી પત્તાની કેટ હસે છે હજુય પેલો ગુલામ ને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

તારી સાથે…એક દિ

તારી સાથે…એક દિ બેસવું છે નિરાંતે તારા ખભે માથું મુકી એક દિ, ચાલીશું હાથમાં હાથ લઈ ખૂબ લાંબુ  એક દિ, કાંઈ જ કારણ વગર મન મુકીને હસવું છે એક દિ, તું કંટાળી જાય એટલું બક બક કરવું છે એક દિ, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

એ નજરો તારી મા….

મારા બ્લોગ ની પહેલી કાવ્ય રચના “મા” ને અર્પણ……. એ નજરો તારી મા….. સ્નેહસિક્ત અમીભરેલી એ નજરો તારી મા સદાય કરુણા આંજેલી સ્નેહભરી એ નજરો તારી મા વ્હાલપના લહેરાય દરિયા એ નજરોમાથી તારી મા દુખ વેઠી સુખના છાયડા વેરતી એ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

Posted in Uncategorized | Leave a comment